T. & T. V. Sarvajanik High School

Independence Day


Independence Day



  • તા.૧૫/૦૮/૨૦૨૪ ને ગુરુવારના દિવસે ટી એન્ડ ટી.વી સાર્વજનિક હાઇસ્કુલ નાનપુરા ,સુરત નાં પ્રાંગણમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી.
  • શાળાના પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ ,ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ આચાર્યશ્રી સુપરવાઈઝર શ્રી.શિક્ષકોઓ તથા વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.