T. & T. V. Sarvajanik High School

Gandhi Jayanti Celebration


Gandhi Jayanti Celebration



  • તા.૦૨/૧૦/૨૦૨૪ નાં રોજ શાળા દ્વારા રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મ જયંતીનીઉજવણી કરવામાં આવી. સવારે ૮:૦૦ કલાકે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો રેલીસ્વરૂપે શાળાનાં પટાંગણના નીકળી આઠવાગેટ થઈને કિલ્લા સેવા- સદન થઈ પરત શાળાના પટાગણમાં પરત આવ્યા હતાં .
  • દાંડી કિનારે બાપુ દ્વારા જે મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો.
  • તે પ્રકારનું દર્શય ઊભું કરીને મીઠું ઉપાડી મીઠાના સત્યાગ્રહનો આત્માસ કરવાયો હતો.
  • બાપુના અહિસંક આંદોલનની પ્રતીતિ કરાવતી પ્રવૃતિઓ કરીને ગાંધીજ્યંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.