T. & T. V. Sarvajanik High School

DRAWING COMPETATION


DRAWING COMPETATION



  • અમારી શાળામાં ચિત્રસ્પર્ધાનું આયોજન તા.૦૮/૦૮/૨૦૨૪ નાં રોજ કરવામાં આવ્યું હતું જેનાથી વિદ્યાર્થીઓની અંદર રહેલી કલાત્મક શક્તિનો વિકાસ કરી શકાય.
  • ચિત્રસ્પર્ધાનો વિષય સરકાર શ્રી ના આદેશ અનુસાર ‘હર ઘર તિરંગા અભિયાન -૨૦૨૪’ અંતગર્ત રાખવામાં આવેલ હતો.
  • આ સ્પર્ધામાં કુલ ૧૮ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.